x

એચડીએફસી બૅંક ખેડૂત ધન વિકાસ ઈ-કેન્દ્રમાં તમારું સ્વાગત છે

  • ખેડૂત ધન વિકાસ ઈ-કેન્દ્ર વિવિધ સાર્વજનિક ક્ષેત્રોમાં પ્રદાન કરાયેલી અને ઉપલબ્ધ સંકલિત માહિતીને માત્ર પ્રદર્શિત કરવાનું એક પ્લૅટફૉર્મ છે. એચડીએફસી બૅંક આમાંની કોઈ પણ સેવા પ્રત્યક્ષ પ્રદાન નથી કરી રહી.
  • બૅંક જાણકારી અને સેવાઓ પ્રદાન કરતી સંસ્થાઓ કે એજન્સીઓના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ એજન્ટના રૂપમાં કામ નથી કરતી.
  • એચડીએફસી બૅંક માત્ર માહિતી એકઠી કરવાના કામને આસાન બનાવી રહી છે અને એ આ વેબસાઇટ હોસ્ટ કરીને કોઈ ફી(શુલ્ક) નહીં લે.
  • એચડીએફસી બૅંક વેબસાઇટમાંની સામગ્રી બાબતમાં ન તો કોઈ ગૅરન્ટી આપે છે કે ન કોઈ પ્રતિનિધિત્વ કરે છે. જો ગ્રાહક અહીંથી આગળ વધે, તો કોઈ પણ ઉત્પાદન/સેવાની ખરીદી કેવળ એચડીએફસી બૅંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ /નેટ બૅંકિંગ સુવિધાના માધ્યમથી થશે. મર્ચન્ટ્સ (સંસ્થાઓ) દ્વારા પ્રદાન કરાતાં ઉત્પાદન/સેવાઓ અન્ય સ્ટોર્સ/ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર પણ ઉપલબ્ધ થઈ શકે છે. આ સંબંધમાં ગ્રાહકને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાની સલાહ છે.
આગળ વધો

એચડીએફસી બૅંક ખેડૂત ધન વિકાસ ઈ-કેન્દ્ર

ચાહે બિયારણ, રોપા ખરીદવા હોય કે અન્ય કૃષિ ઉત્પાદન ખરીદવાં હોય, તમે ગુણવત્તા યુક્ત કૃષિ ઉત્પાદનો પર શ્રેષ્ઠ સોદા માટે અમારા પર ભરોસો કરી શકો છો. એ ઉપરાંત, તમે ખેતીની શ્રેષ્ઠ પદ્ધતિઓ શીખી શકો છો; હવામાન સંબંધી માહિતી મેળવી શકો છો, બજાર ભાવ અને નિષ્ણાતની સલાહ લઈ શકો છો. એ ભૂલતા નહીં કે લઘુતમ યોગ્યતા માપદંડો સાથેની સારામાં સારી લોન ઑફર્સ તમારી રાહ જુએ છે.

"Helping You Achieve Higher Yields"